Gujarat

રાજકોટમાં માદક પદાર્થ પોસડોડા ના મોટા જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને પકડી પાડતી SOG શાખા.

રાજકોટમાં માદક પદાર્થ પોસડોડા ના મોટા જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટેના બી.બી.જાડેજા તથા બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ રાજેશભાઇ બાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલાની સંયુક્ત બાતમીના આધારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ જવાના રસ્તાની સામે શિવ શક્તિ હોટલની બહાર જાહેર રોડ ઉપરથી પ્રતિબંધીત માદક પદાર્થ, પોસડોડા (પોપીસ્ટ્રો) ના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી NDPS એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. માદક પદાર્થ પોસડોડા (પોપીસ્ટ્રો) નો જથ્થો 19,300 કિં.ગ્રામ કિ.2,89,500 કુલ કિ.3,33,100 ચુનારામ માલારામ જાટ ઉ.૩૭ રહે.કુવાડવા GIDC તા.જી.રાજકોટ મુળ-એડસિંઘરી જી.બાડમેર (રાજસ્થાન).

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260720-WA0065.jpg