કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ ના મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ ના મંદિરે દર ગુરુવાર ના દિવસે મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડે છે.જેમાં મહિલાઓ બાળકો સહીત ના ઉપસ્થિત રહીને નારિયેળ સહીત ની પ્રસાદી ધરી ને ધન્યતા અનુભવી હતી.જેમાં સાંજે મહા આરતી માં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડી દર્શન નો લ્હાવો લીધો હતો જેમાં અહીં દર ગુરુવારે મામાં સાહેબ ના દર્શન કરવા ભક્તો દૂર દૂર થી ઉમટી પડે છે. હાલ આ મંદિર આસ્થા નું પણ કેન્દ્ર મનાય છે.અહીંયા આ મંદિર વરસો જૂનું હોવાથી અતિ વિશેસ મહત્વ ધરાવે છે. અહીંયા મંદિર પરિસર માં ખોડિયાર માં અને શિવ જી નું પણ મંદિર આવેલુ છે.અહીંયા સાંજે પણ મહાઆરતી માં પણ ભાવિકો જોડાયા મોટી સંખ્યા માં જોડાય છે. અહીં મંદિરે પરિસર માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડિસ્ટેંસીન્ગ નું ભક્તો ને સંપૂર્ણ પણે પાલન કરાવવા આવે છે.જેમાં આરતી અને દર્શન નો લ્હાવો લય મામાં સાહેબ ના ભક્તો ધન્યતા અનુભવે છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત સાથે શાપર-વેરાવળ..


