Gujarat

છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગર પાલિકા  ચીફઓફિસરશ્રી અતુલ એચ સિન્હા  ના માર્ગ દર્શન હેઠળ નગર પાલિકા વિસ્તારમાં આવેલ સરદાર બાગની સામે આવેલ દુકાન નામે રાઠવા કમલેશભાઈ ની દુકાનનો વેરો  10,000 જેટલો બાકી હતો જેને આજરોજ નગર પાલિકા ટેક્ષ વિભાગ દ્વારા સિલ મારવામાં આવેલ છે

છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગર પાલિકા  ચીફઓફિસરશ્રી અતુલ એચ સિન્હા  ના માર્ગ દર્શન હેઠળ નગર પાલિકા વિસ્તારમાં આવેલ સરદાર બાગની સામે આવેલ દુકાન નામે રાઠવા કમલેશભાઈ ની દુકાનનો વેરો  10,000 જેટલો બાકી હતો જેને આજરોજ નગર પાલિકા ટેક્ષ વિભાગ દ્વારા સિલ મારવામાં આવેલ છે,
આજ રીતે નગર પાલિક વિસ્તારમાં મોટા બાકી દારો પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે,

Screenshot_20220119-194403_2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *