Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે ફરી એક દીકરી સાજી થઈ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે ફરી એક દીકરી સાજી થઈ. દયાબેન લક્ષ્મણભાઈ પાનસુરીયા નામની દિકરી દાખલ તા.૯,૧,૨૧ હવે સાજા થઈ જતાં
આજરોજ એમના મોટાબેન અને ભાણેજ મનોજભાઈ અમદાવાદથી આવીને તેડી ગયા છે..

IMG-20220128-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *