છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં આજરોજ આરસીસી રોડની કામગીરી નું ખાતમુરત 3 લાખ થી વધારે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું છોટાઉદેપુર નગરમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે એવી જ રીતે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં આરસીસી રોડની કામગીરી નું ખાતમુરત છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું એવી જ રીતે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા જણાવેલ કે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં ૧૦ લાખ થી વધારે કામગીરીનું ખાતમુરત કરવામાં આવશે એવી જ રીતે નગરજનો જણાવેલ કે ગટર લાઈન ની કામગીરી નું પણ ખાતમુરત કરવામાં આવે એવી જ રીતે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા જણાવેલ કે ૧૦ લાખથી વધારે ખર્ચનું ખાતમુરત છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં કરવામાં આવશે ત્યારબાદ નગરજનોમાં ખુશી જોવા મળી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


