Gujarat

ગઈ કાલે દાહોદ જિલ્લા ના ફતેહપુર તાલુકામાં સુખસર ખાતે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની અગત્ય ની મિટિંગ

 ગિરગઢડા તા 15
   ભરત ગંગદેવ.
ગઈ કાલે દાહોદ જિલ્લા ના ફતેહપુર તાલુકામાં સુખસર ખાતે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની અગત્ય ની મિટિંગ માં  પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ, રમેશભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ, સુરેશભાઈ દાહોદ જિલ્લા કો ઓર્ડીનેટર, રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ,છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ  શંકરભાઈ રાઠવા , ચંદ્રસિંહ ભાઈ જિલ્લા કો ઓર્ડીનેટર ,અમદાવાદ જિલ્લા પ્રમુખ  અનિલભાઈ ,અમદાવાદ શહેર પ્રમુખ તુલસી ભાઈ ,ફતેહપુર તાલુકા પ્રમુખ  વીરાભાઇ તેમજ અન્ય હોદ્દેદાર અને અર્ધ લશ્કર ના નિવૃત્ત જવાન ભાઈઓ હાજર રહ્યા હતા.જેમાં સંગઠન ને મજબૂત બનાવવા માટે ઝીણવપૂર્વક વાતચીત થઈ ,સદસ્યતા ફોર્મ ભરવાનો કાર્યક્રમ , CLMS વિશે વિસ્તૃત માહિતી અને અર્ધ લશ્કર ના અન્ય ભાઈઓ માટે canteen સુવિધા જલ્દી મળે તેના માટે પણ વાતચીત થઈ અને સહુએ એક સૂર માં વિશ્વાસ વ્યકત કર્યો કે ગુજરાત માં જે પ્રમાણે અર્ધ લશ્કર સંગઠન મજબૂત થઈ રહ્યું છે તે જોતાં ટુંક સમય માં આપના સંગઠન ની તાકાત, શક્તિ ના કારણે બધી સમસ્યા છે તેનું નિરાકરણ ચોકકસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *