વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
અમરેલી જીલ્લા કોંગ્રેસ મંત્રી તરીકે ગોપાલભાઈ ભરતભાઈ પરમાર ની વરણી થતાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
કોગ્રેસ અમરેલી જિલ્લા મંત્રી તરીકે ગોપાલભાઈ ભરતભાઈ પરમાર ની વરણી થતાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ગોપાલભાઈ પરમાર નુ ફુલ હાર થી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટ. અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર. આંબલિયાળા સરપંચ ભાવેશભાઇ જાદવ. જામકા માજી સરપંચ ભોળાભાઈ ખસીયા. તાલડા સરપંચ રમેશભાઈ જાદવ. ડેડાણ માજી સરપંચ નટુભાઈ રાઠોડ. માલકનેશ માજી સરપંચ ગભરૂભાઈ. ખાંભા તાલુકા માંધાતા પ્રમુખ અમરસિંહભાઈ પરમાર.ખાભા પત્રકાર સુરેશભાઈ મકવાણા. ખાંભા કોળી સમાજ યુવા આગેવાન સતીષભાઈ મકવાણા. ખાંભા કોળી સમાજ અગ્રણી ભીમભાઈ સાખટ.પરેશભાઈ મકવાણા. જગદીશભાઈ ચાવડા. તેમજ કોળી સમાજ ના આગેવાન અને કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય કોળી સમાજ ખાંભા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર દ્વારા તમામ કોળી સમાજ ના આગેવાનો ખુબ ખુબ આભાર માન્યો હતો

