Gujarat

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રીમહર્ષી રાવલ સાહેબનાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય એ અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.બી.ગોહિલના સાથે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલંગમા હતા દરમ્યાન ધોરાજી બહારપુરા નદીબજાર મચ્છી માર્કેટ પાસે રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે બોદુ વલીભાઇ બકાલી પોતાના રહેણાક મકાને સલીમ અબુભાઇ સર્વદી સાથે મળી વર્લી ફિચરના આકડા લેતા ચાર ઇસમોને પકડી પાડી ધોરાજી પોલીસ સ્ટેશનમા ગુનો રજી કરાવેલ છે
પકડાયેલ આરોપી (૧) ઇમ્તીયાઝ ઉર્ફે બોદુ વલીભાઇ બકાલી જાતે.મેમણ ઉ.વ.૩૬ ધંધો,વેપાર રહે.ધોરાજી
નદીબજાર કમાનગર મસ્જીદ સામે (ર) સલીમ અબુભાઇ સર્વદી જાતે ફકીર ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.ધોરાજી બહારપુરા મોરી મસ્જીદ પાસે (૩) ભીખુભાઇ ગગજીભાઇ તરવરીયા જાતે.સંધી ઉવ.૬૮ ધંધો.નીવૃત રહે.ધોરાજી બુખારી મસ્જીદ પાસે ડાંગરાની ખાડ (૪) કાસમ સુલેમાન લુલીયા જાતે.માજોઠી ઉવ.૫૫
ધંધો.મજુરી રહે.ધોરાજી જુનાગઢ રોડ ઠક્કર બાપા છાત્રાલય પાસે કબ્જે કરેલ મુદામાલ (૧) વર્લી ફિચરના આકડા લખેલ ચીઠી બે તથા ચાલુ હાલતની બોલપેન એક તથા મોબાઇલ ફોન બે કિ રૂ ૧૦૦૦/ તથા રોકડ રૂપીયા ૧૦,૯૮૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૯૮૦/
(કામગીરી કરનાર ટીમ) (૧) એ.બી. ગોહિલ પો ઇન્સ (ર) રમેશભાઇ બોદર એ.એસ.આઇ (૩) રવીરાજસિહ જાડેજા પો.કોન્સ (૪) અરવીંદસિંહ જાડેજા પો.કોન્સ (૫) રવીરાજસિહ વાળા પો.કોન્સ (૬) સુરપાલસિહ જાડેજા પો.કોન્સ (૭) વુમન પો.કોન્સ સલમાબેન શૈયમ

IMG-20220225-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *