રાજકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ ખાતે ના આરોગ્ય કેન્દ્રો પર ગત રોજ પોલિયો ના ટીપા પીવડાવવા માં આવયા હતા.જેમાં આં તકે આરોગ્ય કેન્દ્રો નો સ્ટાફ આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી ના બહેનો સહીત ના આં કાર્યક્રમ માં જોડાયા હતા.જેમાં શહેર ના બાળકો રસીકરણ થી રહી ના જાય તે માટે આરોગ્ય સ્ટાફ દ્વારા બીજા દિવસે દોર ટુ દોર હોમ પર જઈને પણ પોલિયા ના ટીપા પીવડાવવા માં આવ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


