Gujarat

  પાન્ડવેશ્વર મહાદેવ લાડલા ખાતે ત્રણ વર્ષથી શિવરાત્રી ઉત્સવ

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
તાલાળા:  પાન્ડવેશ્વર મહાદેવ લાડલા ખાતે ત્રણ વર્ષથી શિવરાત્રી ઉત્સવ ભાવવિભોર લોકો દાદાની અવિરત દર્શન તેમજ મંદીર ટ્રસ્ટ દ્વારા અષ્ટપ્રહર પુજા દરેક પ્રહરની પુજા તેમજ મહંત શ્રી શ્રી મહંત કિરતીચૈતન્યજી તથા પુજારી ગણેશદાસજી એ ભક્તોનું સ્વાગત તેમજ હરીભરી કરાવેલ સ્કંદપુરાણ માં પાના નં ૨૨૧૨ માં શ્રી પાન્ડવેશ્વર મહાદેવ પાન્ડવોએ સ્થાપેલ છે અને ભગવાન કૃષ્ણ બલરામ જરાસંઘ શિશુપાલ નાં ત્રાસથી અહીં ગુપ્ત રીતે રહેલા છે માસ બાદમાં જય નંદરાજાને આપણી સોરઠ ધરા તથા આ ધરાના માનવીઓ ની મેમાનગતી વખિઆણી બધાને લય અહીં દ્વારકા વસાવ્યા ટ્રષ્ટિઓ ભગવાનજીભાઇ ત્રાડા તથા ભરતભાઇ અજુડીયા તથા દેવધરભાઇ આસોદરીયાએ સરસ વ્યવસ્થા  જાળવી જંગલમાં પાંચસો જેટલા યાત્રીકોને આંખો દિવસ સલાહકાર ચા છાશ ની વ્ય વસ્યા કરેલ રાજકોટનાં મહેતા વિપુલભાઇ સપરિવાર જામનગર નાં કેતનદાદા તેમજ  અમદાવાદના ડોક્ટર ભાડલાગ
 ડૉ ભાડલા સાહેબ વિ સવારનાં રાજકોટના યજમાન પ્રથમ પ્રહર બાદ રાજકોટના મહેતા સાહેબ પરિવાર બાદમાં મહંતશ્રીનો પુજારી ગણેશદાસ દ્વારા ત્રીજો પ્રહર કૌશિકભાઇ તળા વીયા રાત્રીનાં ચેતનભાઇ ઠાકર પરિવાર તથા ડૉ હડીયા સાહેબ દ્વારા ઉત્સવમા કાયમી દાદાનાં સેવકો કૌશિક તળાવીયા દિનેશ રુડાણી વિજય ધામેચીયા કિશોરભાઇ વાદી કરમશી તળાવીયા  વિનુભાઈ હીરપરા તેમજ ગનીભાઇ રીક્ષા તેમજ ટ્રષ્ટિઓ ભગવાનજીભાઇ ભરતભાઇ દેવધરભાઇએ બંદોબસ્ત તથા સલાહકાર યાત્રીઓને કરાવેલ
 ભોજનાલયમાં ન જગ્યા મલતા ઝાડને છાંયડે ફલાહાર કરતાં ભક્તજનો જય પાન્ડવેશ્વર મહાદેવ

IMG-20220301-WA0642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *