Gujarat

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

સ્લગ
શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રી શોભાયાત્રાનું
એન્કર
આયોજન કરવામાં આવ્યું ભોળાનાથ ની વેશભૂષા માં “ધર્મેશભાઈ ડાભી”ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રીની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ :1/03/2022 ને મંગળવારે શ્રી વાસુકીદાદા ના મંદિરેથી બપોરે 2-00 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવી મહા
વિ.ઓ
શિવરાત્રીની શોભાયાત્રામાં 3500( સાડાત્રણ હજાર) સમાજના ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો,આગેવાનો,જોડા
યા હતા સતવારા સમાજ દ્વારા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ  તથા શ્રી બાવળવાળા ધુનમંડર ભૂમિ ડીજે દ્વારા ડીજે ની વ્યવસ્થા કરવામાં આવી ભોળાનાથના ભજન,ગીતો દ્વારા સમાજ ના લોકો ડીજે ના તાલે ગરબે રમ્યા હતા તથા શરબતની વ્યવસ્થા દુઃખભંજણી મેલડીમાં ગ્રુપ તથા રામજીભાઈ કણઝરીયા દ્વારા કરવામાં આવી વાસુકીવોટર સપ્લાયર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી તથા વિસ્તાર પ્રમાણે સતવારા સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી સતવારા સમાજના મામા ગ્રુપ તરફથી લીલી દ્રાક્ષની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું તથા ભુપેન્દ્રભાઈ નકુમ દ્વારા પ્રસાદી નું
વિતરણ કરવામાં આવ્યું થાનગઢ ના શોભયાત્રામાં વાસુકીમંદિર થી હરિનગર, ધોળીતલાવડી, ગ્રામલક્ષ્મી, ફૂલવાડીમાં શોભયાત્રા નો રૂટ રાખવામાં આવ્યો હતો શોભયાત્રા સમાપન સાંજે 6-00વાગ્યે બાવળવાળા
 મેલડીમાતાજી ના મંદિરે કરવામાં આવેલ શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા શોભયાત્રા ને સફળ બનાવવામાં આવી.
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

IMG-20220301-WA0277.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *