Gujarat

વેરાવળ ઈનર વ્હીલ કલબ દ્વારા સિનીયર સિટીઝન નારી સહીત નાયબ કલેક્ટર ઝણકાટ ચીફ ઓફિસર દેવીબેન અને ભાવના બેને શાહ સહીત ના ઓને સન્માનિત કર્યા પ્રમુખ શ્રી ના અદયક્ષ સ્થાને મીના ચોટાઈ સહીત નાયબ કલેક્ટર ની ઉપસ્થિતિ

  સોની યોગેશ સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ ભેડા પાર્ક રોટરી હોલ માં ઈનરવ્હીલ કલબ ના પ્રમુખ શ્રી જયશ્રીબેન સોમૈયા ના અદયક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ચિફ ગેસ્ટ તરીકે મિના બહેન ચોટાઈ નાયબ કલેક્ટર સુરયુ બેન ઝણકાટ ચીફ ઓફિસર દેવીબેન કોડીયાતર વેરાવળ મર્કન્ટાઇલ બેન્ક ના ડાઈરેકટર ભાવનાબેન શાહ સહીત ના અગ્રણી ઓને સન્માનિત કર્યા હતા અને સીનીયર સીટીઝન નારીઓને પણ સન્માનિત કરવા પ્રયત્ન સીલ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ  શ્રી જયશ્રી બેન સોમૈયા નીતાબેન ફોફંડી બિંદુ બેન ચંદ્રાણી સહીત ની મહીલા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
Attachments area

IMG-20220308-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *