Gujarat

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત ખાતે તારીખ 11 અને 12 માર્ચ ના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અમદાવાદ થી લઈને કમલમ  સુધી રોડ-શો થવાનો છે,,

ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ૫ હજાર જેટલાં કાર્યકરો તેમાં સહભાગી થવાના છે વિવિધ મોરચાના કાર્યકરો તેમાં સહભાગી થવાના છે તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવાએ જણાવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220310-182511_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *