Gujarat

રાજપીપલા માં ફરજ બજાવતા TRB જવાન ની માનવતા : બેન્ક ની પાસબુક અને ૬ હજાર નો ચેક તેનાં મલિક ને પરત કર્યો

નર્મદા જીલ્લા ટ્રાફિક માં ફરજ બજાવતા TRB તડવી
વિષ્ણુભાઈ સોમાભાઈ તથા રાજપીપલા પો.સ્ટે ખાતે ફરજ બજાવતા TRB વસાવા વિપુલભાઈ ઈશ્વરભાઈ નાઓને ગાંધી ચોક સર્કલ પાસે રોડ ઉપરથી એક પ્લાસ્ટિક ની થેલી મળી આવતા જેમાં SBI બેંક પાસબુક તથા સહિ કરેલ ચેક રૂપિયા 6000/- મળી આવ્યા હતા જે ચેક ના મૂળ માલિકને શોધી પરત
કારી માનવતા મહેકાવી છે જેથી તેમની ચોમેર પ્રસંશા થઈ રહી
છે

FB_IMG_1648653816371.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *