Gujarat

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાને લઈ સુખરામ રાઠવાનું મોટું નિવેદન,નરેશ પટેલ આવશે…

નરેશ પટેલ ભાજપમાં જશે તો ભાજપને ફાયદો થશે..
કોંગ્રેસમાં આવશે તો કોંગ્રેસને ફાયદો થશે..અને આપમા જશે તો આપ ને ફાયદો થશે એવું ગણિત ગણીને બધા બેઠા છે..
અમે અપેક્ષા રાખીએ કે નરેશ પટેલ આમરી સાથે આવે..
એમની પ્રજા અને સમાજ માટે કામ કરવાની જે મહેચ્છા છે તે પુરી થાય..
નરેશ પટેલને CM નું પદ આપવાને લઈને પણ સુખરામ રાઠવાએ પોતાનો ખુલાસો આપ્યો,
મારે એ કહેવું અજુગતું ગણાશે: સુખરામ રાઠવા
કયો હોદ્દો આપવો એ મોવડી મંડળ,
 AICC ,સોનિયાજી ,રાહુલજી અને પ્રિયંકાજીની ટિમ નક્કી કરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1648898260007-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *