Gujarat ઊનાના ગરાળ પ્રા.શાળાના શિક્ષકોએ બાળકોને સફાઇ કરવા ઝાંડુ પકડાવ્યું.. Posted on April 2, 2022 Author Admin Comment(0) ઊનાના ગરાળ ગામે આવેલ પ્રા.શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષકો દ્રારા અભ્યાસની સાથે સફાઇનો ભાર પણ ઉપાડાવામાં આવતો હોય તેમ શાળાના મેદાનમાં બાળકો હાથમાં ઝાંડુ લઇ સફાઇ કરતા નજરે પડી રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.