Gujarat

ઊનાના ગરાળ પ્રા.શાળાના શિક્ષકોએ બાળકોને સફાઇ કરવા ઝાંડુ પકડાવ્યું..

ઊનાના ગરાળ ગામે આવેલ પ્રા.શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષકો દ્રારા અભ્યાસની સાથે સફાઇનો  ભાર પણ ઉપાડાવામાં આવતો હોય તેમ શાળાના મેદાનમાં બાળકો હાથમાં ઝાંડુ લઇ સફાઇ કરતા નજરે પડી રહ્યા હતા.

-શિક્ષકોએ-બાળકોને-ઝાડુ-પકડાવ્યુ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *