સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક નંબર ૨ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કન્યા શાળા નંબર ૨ ,ની દિકરીને પંડિત દીનદયાળ ઉપવન લઈ જવામા આવેલા, બધી દિકરીઓને પ્રકૃતિ સાથે રહેવાની, ખેલ કૂદ કરવાની ખુબજ મજા પડી. વર્ગની ચાર દિવાલ બહાર પ્રકૃતિ સાથે મળીને ચમનના ફૂલ ચહેકી ઉઠ્યા હતાં.


