Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીનગર ચોક ખાતે કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક શાળા નંબર ૨ ને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વર્ગખંડની ચાર દિવાલો બહાર પ્રકૃતિ અને રમત ગમતની મજા માણી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક નંબર ૨ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કન્યા શાળા નંબર ૨ ,ની દિકરીને પંડિત દીનદયાળ ઉપવન લઈ જવામા આવેલા, બધી દિકરીઓને પ્રકૃતિ સાથે રહેવાની, ખેલ કૂદ કરવાની ખુબજ મજા પડી. વર્ગની ચાર દિવાલ બહાર પ્રકૃતિ સાથે મળીને ચમનના ફૂલ ચહેકી ઉઠ્યા હતાં.

IMG-20220407-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *