Gujarat

છીપડી થી પાટો પદયાત્રા કરી ધજા ચડાવીને હનુમાન જ્યંતીની ઉજવણી કરાઈ  

મકસુદ કારીગર,કઠલાલ
 કઠલાલ તાલુકાના છીપડી થી પાટો હનુમાનજી મંદિર સુધી પદયાત્રા કરી ધજા ચડાવીને હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અલ્પેશભાઈ ઝાલા કઠલાલ તાલુકા ભાજપ મહામંત્રી, જયદીપસિંહ ઝાલા, ભૂપતસિંહ ઝાલા, જયેશભાઈ શાહ તથા અન્ય ભક્તો જોડાયા હતા.

IMG-20220416-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *