મકસુદ કારીગર.કઠલાલ
કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કલ્પેશ પ્રજાપતિ રહીયોલી મોટીવેશનલ સ્પીકર અને એન્કર દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરાશે.આ કાર્યક્રમ 22 એપ્રિલ 2022 ને સાંજે 5-30 કલાકે કઠલાલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઇ કલ્પેશ પ્રજાપતિ ને સાંભળશે.


