Gujarat

 છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે આજે છોટાઉદેપુર એસટી ડેપોની આકસ્મિક મુલાકત લીધી હતી,

જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ આજે સાંજે 5 વાગ્યાની આસપાસ છોટાઉદેપુર એસટી ડેપોમાં પહોંચ્યા હતા અને એસટી ડેપોમાં મુસાફરો માટે ઉપલબ્ધ ઓનલાઈન બુકીંગ સેવા, બસ પાસ સેવા , પૂછપરછ સેવા અને પીવાના સ્વચ્છ પાણીની , બેસવાની અને સ્વચ્છતાની અને કેન્ટીનમાં ઉપલબ્ધ ખાણી પીણી ની ચીજ વસ્તુઓ ગુણવત્તા યુક્ત છે કે કેમ સહિત એસટી બસોની નિયમીતતા  ચકાસણી માટે વિભાગ પાસે ઉપલબ્ધ  સુવિધાઓની ચકાસણી કરી હતી,
કલેક્ટરે એસટી ડેપોમાં સ્વચ્છતા જળવાય અને હાલ ઉનાળાના સમયમાં મુસાફરો માટે આરોગ્ય વિભાગ તરફથી ઓ આર એસ ના પાઉચ ઉપલબ્ધ કરાવવા અંગે સૂચના આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220428-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *