Gujarat

ઉનામાં પરશુરામ યુવા સંસ્થા દ્વારા સમાજના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભુદેવોનું સન્માન કરાયું

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ઉનામાં પરશુરામ યુવા સંસ્થા દ્વારા પરશુરામ જ્યંતી નિમિતે ભવ્ય લોક ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉના શહેર તાલુકાના તમામ ગોળ ના પ્રમુખો નું ફુલહાર પહેરાવી સન્માનપત્ર નવીનભાઈ  જોષી. ગીરીશભાઈ જાની. વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું  તેમજ બ્રાહ્મણ સમાજના યુવાનો એ સંગીત શેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કિસન્ન મહેતા ( સંગીત શેત્રે મુગનયની મહેતા (ગિટારવાદન) જાનવીબેન પાઠક ( નૃત્યશૅત્રે) સિદ્ધિ પ્રાપ્ત કરતા સન્માનપત્ર. ફુલહાર પહેરાવી બહુમાન કરાયું હતું.

IMG-20220504-WA0233.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *