Gujarat

યાત્રાધામ અંબાજી ગામના બનાસકાંઠા જિલ્લામાંથી ખેલમહાકુંભ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બે યુવાનોની પસંદગી  થઈ

*ખેલમહાકુંભ અંતર્ગત અથલીટીક્સ મા રાજ્યમાં ૪૦૦ મીટર માં અનિલ રાજપૂત અને ૨૦૦ મીટર માં મનીષ દેસાઈ ની પસંદગી થઈ છે*
ખેલમહાકુંભ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની એથેલેટિક્સ સ્પર્ધા વિમળા વિદ્યાલય ગઢ મુકામે યોજાઈ હતી . જેમા ૪૦૦ મીટર માં અનિલ રાજપૂત જિલ્લા લેવલે પ્રથમ નંબર લાવ્યો છે અને ૨૦૦ મીટર માં મનીષ દેસાઈ જિલ્લામાં બીજા નંબર લાવીયો છે અંબાજી ગામ નું તથા દાતા તાલુકા નું ગૌરવ વધારેલ છે રાજ્યકક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ ગામજનોએ આપી છે
*અહેવાલ = વિક્રમ સરગરા ,અંબાજી*

IMG-20220503-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *