રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે આધુનિક ફેક્ટરીનું ખાતમુર્હત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ના હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,નાનીમુડેલ ગામના સરપંચ દિપસિંહ ડાભી,અગ્રણી ખુમાનસિંહ ડાભી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


