સોમનાથ યાત્રાધામ દરરોજ હજારો લાખો ભાવિકો ને ધ્યાન માં રાખી એસ.ટી તંત્ર દ્વારા ચાલતી એસ.ટી બસો માં મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી સોમનાથ વાપી સોમનાથ ગાંધીનગર સોમનાથ રાધનપુર સોમનાથ કરમસદ સોમનાથ જામનગર સોમનાથ અમદાવાદ સોમનાથ પાદરા અને સોમનાથ નખત્રાણા રૂટ ની એસ ટી બસો માં દૂર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ના સયુકંત ઉપકમે મળી જે મુસાફરો ની સુવિધા રૂપે મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ના આર્થિક સહયોગ થી અર્પણ કરી
