Gujarat

છોટાઉદેપુર જીલ્લા અને કવાંટ તાલુકામાં યુવાનોનો જુસ્સો અને રમતગમતમાં ઉત્સાહ વધે એના માટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ

આજરોજ 75માં આઝાદી અમૃત  મહોત્સવ સાંસદ ખેલ  નુ આયોજન કરવામાં આવ્યું.જેમાં તાલુકા કક્ષાએ કબડી તથા વોલીબોલમાં અલગ-અલગ ટીમે ભાગ લીધો જેમાં યુવા મોરચા કવાંટ તાલુકા ની ટીમ તથા પ્રમુખ મહામંત્રી મહત્વનો ભાગ ભજવી આયોજન કરી સાથે સ્પર્ધામાં કવાટ તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા પણ હાજર રહ્યા હતા જેમાં સ્પર્ધાની શરૂઆત મહારાજશ્રીરાજેન્દ્ર મુનિ સુખી પરિવાર  ફાઉન્ડેશનના ટ્રસ્ટી ખેલ ની શરૃઆત  કરાવી અને ઇનામ વિતરણ  કર્યું.
છોટાઉદેપુર જીલ્લા અને કવાંટ તાલુકામાં યુવાનોનો જુસ્સો અને રમતગમતમાં ઉત્સાહ વધે એના માટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવા બદલ
૨૧ લોકસભા છોટાઉદેપુર સાંસદ શ્રી ગીતાબેન રાઠવા નો આભાર વ્યક્ત કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1654163001575_6938062494158540676.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *