ધોરાજી ના રહેવાસી એવા ધર્મેશભાઈ નારણભાઈ તલસાણીયા ની દીકરી એવા માનસી બેન જન્મદિવસની હાર્દિક શુભકામના માનસી બેન ના ફઈ એટલે કેવી વિતલ બેન પિસાવાડિયા ની ભત્રીજી નો માનસી નો જન્મદિવસ ની હાર્દિક શુભકામના જય વિશ્વકર્માદીકરી ઘરનો દીવો છે દીકરી એ બાપનો શ્વાસ છે દિકરી તુલસીનો ક્યારો કહેવામાં આવે છે કહેવત છે ને કે જે ઘરમાં દીકરી એવા ધર્મેશભાઈ ની દીકરી માનસી જન્મદિવસ હોય અને તેમના ફોઈ વિતલબેન પિસાવાડિયા ત્રીજી નો જન્મદિવસ હોય અને દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના કરે માનસી તેમના પપ્પાનું નામ રોશન કરે એવા આશીર્વાદ છે રિપોર્ટર વિતલ પીસાવાડિયા




