ગિરગઢડા
ભરત ગંગદેવ.
૨૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ જો નિયમિત યોગ કરવામા આવે તો કોઈ રોગ પાસે નથી આવતો ગિર સોમનાથ મા ૧૦૮ એમ્બ્યુલન્સ હંમેશા લોકોના સ્વાસ્થ્ય માટે જીવના જોખમે ૨૪×૭ એક એક પળ લોકોના સ્વાસ્થ્ય માટે સારી કામગીરી કરનાર કર્મચારીઓ એ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.


