રાજપીપળા માં રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ શહેરના મુખ્ય માર્ગો ઉપર રૂટ નિરીક્ષણ કર્યું હતું
રાધાકૃષ્ણ મંદિર ખાતે રથ નાં નિરીક્ષણ સાથે અન્ય બાબતે આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચન કર્યા હતા ત્યારબાદ મંદિરમાં દર્શન કરી પોલીસ કાફલા સાથે શહેરનાં સંવેદનશિલ વિસ્તારો સહિત મુખ્ય માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરી જિલ્લા પોલીસ વડા સાથે ડી.વાય.એસ.પી એસ.જે.મોદી એલસીબી,એસ. ઓ.જી.ટાઉન પોલીસ સહિત પોલીસ કાફલો શહેરમાં ફર્યો હતો
બાઈટ ૧
પ્રશાંત સુંબે
નર્મદા જિલ્લા પોલીસ વડા


