Gujarat

કવાંટના મોટાવાટાં ગામે વરસાદ ખેંચાતા ગ્રામજનો દ્વારા મેઘરાજાને મનાવવા અનોખી પૂજા વિધિ કરવામાં આવી.

હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે છતાં કવાટ પંથકમાં મેઘરાજા હાથથાળી આપી રહ્યા છે જેને લઇને કવાંટ પંથકમાં ખેડૂતો ચિંતાતોર બન્યા છે આ વિસ્તારની પાણાલિકા પ્રમાણે મોટાવાટાં  ગામના સરપંચ જયેશ રાઠવા દ્વારા ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગામ ના મંદિર પાસે ભેગા થઈ ગામના દેવી-દેવતાઓની રિચવા માટે ઢોલ નગારા સાથે સિહનાય સાથે વેરાઈ માતા હનુમાનદાદાનું મંદિરે તમામ દેવી દેવતાઓની પાણી દ્વારા પવિત્ર કરી મેઘરાજાને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220702-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *