Gujarat

મહુધા M.K.PATEL કોલેજ ખાતે સેમેસ્ટર -5 નાં વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો

રિપોર્ટર , નિસાર શેખ
મહુધા M.K.PATEL કોલેજમાં ONE STEP AHEAD IN LIFE વિષય ઉપર 2.5 કલાકનો વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ.મહેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. કૉલેજ પરિવાર તરફથી ડૉ.મહેશભાઈ પટેલ એ સહ્રદય આભાર માન્યો હતો

IMG-20220709-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *