Gujarat

જામનગરજિલ્લાનાખેડૂતોબાગાયતવિભાગની “કમલમફ્રૂટવાવેતરસહાયયોજના” માટેઅરજીકરીશકશે

જામનગરજિલ્લાનાતમામખેડૂતોચાલુવર્ષ૨૦૨૨૨૩માંબાગાયતવિભાગતરફથીચાલતીકમલમફ્રૂટ (ડ્રેગનફ્રૂટ) વાવેતરસહાયયોજનાનોલાભમેળવવામાટેરાજ્યસરકારદ્વારાકાર્યરતઆઇખેડૂતપોર્ટલપરઆગામીતા.૮ઓગસ્ટસુધીઓનલાઇનઅરજીકરીશકશે. અરજીનીપ્રિન્ટનકલસાથે૭૧૨, , જાતિનોદાખલો (અનુસૂચિતજાતિમાટે), આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંકબચતખાતાનીનકલજોડીનેનાયબબાગાયતનિયામકશ્રીનીકચેરી, જિલ્લાસેવાસદન, પહેલોમાળ, સુભાષપૂલપાસે, જામનગરખાતેજમાકરાવવાનીરહેશે. વધુમાહિતીમાટેફોનનં.૦૨૮૮૨૫૭૧૫૬૫પરસંપર્કકરીશકાશે, તેમનાયબબાગાયતનિયામકશ્રીનીકચેરીનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *