હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ માં થી પસાર થતી પૂર્વ વાહીની પવિત્ર સરસ્વતી નદી માં ભારે પુર આવતા સુ વિખ્યાત માધવરાયજી મંદિર તથા પ્રાંચી તીર્થ ગામ ના
નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા.અને રસ્તા ઓ બંધ થયા હતા આ નદી ના પુર થી અનેક ગામડા ઓ સંપર્ક વિહોણા થયા હતા તો ખેતરો પણ તરબતોળ થયા હતા જે વરસાદ રહ્યા બાદ ડ્રોન તસ્વીર ના દ્રશ્યો નજરે પડે છે..

