ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ મંડળોમાં આજે રેલી સહિત વિજયોત્સવ કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે પાવીજેતપુર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસી લોકો હાથમાં અભિનંદન પાઠવતા પ્લેકાર્ડ સાથે નાચતા જોવા મળ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

