સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વીવેકાનંદ પરીવાર તેમજ ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર માજી સેનીકો દ્વારા પ્રજાવત્સલ નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા સાહેબ નુ સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા
કર્મચારી ઓ કેવા હોવા જોઈએ તે નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા એ મન વચન સત કર્મ થી સાબીત કરી બતાવ્યું છે
ધોરાજી મા પ્રજાવત્સલ અધીકારી તરીકે ની પ્રતિભા ધરાવતા નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા નુ સન્માન પત્ર આપી આગેવાનો સેવા ભાવી સંસ્થા માજી સેનીકો એ અભીવાદન કર્યું જનતા ની સારી કામગીરી બદલ સન્માનિત કરાયા આતકે સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાજેશભાઈ માધાભાઈ બગડા તેમજ માજી સેનીક મનોજભાઈ સોદરવા રાજુભાઈ એરડા બાણુગરીયા સાહેબ રજાકસાહ સાહમદાર બાપુ ઠાકરસાહેબ કામદાર ભાઈ લાકડીયા સાહેબ ગંભીરસિંહ બાપુ માજી સેનીક તેમજ નામી અનામી ઓ દ્વારા સન્માનિત અને અભીવાદન કરાયુ હતું
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

