ગિરગઢડા
ભરત ગંગદેવ
અંકલેશ્વર ના સન્માનીય નરેન્દ્રભાઈ મોહનલાલ ગર્ગ તરફથી શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાને ગૌસેવા હેતુ રૂપિયા 2100/- તેમજ શ્રી મોહનલાલ ગર્ગ હસ્તે ક્ષિતિજભાઈ તરફથી રૂપિયા 2100/- એમ કુલ રૂપિયા 4200/- શ્રી સતીષભાઈ પટેલ ડીસા મારફત અત્રે મળેલ છે..
બેઉ ગર્ગ પરિવારોને ગૌસેવા માટે કોટિ કોટિ વંદન..અભિનંદન..અઢળક શુભેચ્છાઓ…ખૂબ ખૂબ ખૂબ આભાર..
જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા તેમજ પૂજ્ય જલારામ બાપા,મા વીરબાઈ માતા સદાય એમના ભંડાર અખૂટ ભરેલા જ રાખે તેવી દિવ્ય પ્રાર્થના…
ગૌમાતાઓ માટે દાન કરનાર અને દાન લાવી આપનાર બેઉ પરિવારો સદાય ખુશખુશાલ રહે તેવી સદભાવના…
