બોડેલી પંથક માં આજે સવાર થીજ વરસાદી માહોલ જામ્યો હતો અને સાડા અગીયાર વાગ્યા થી સાડા બાર વાગ્યા દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો
બોડેલી પંથક માં સવાર થીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાડા અગીયાર વાગ્યા થી ગણત્રી ની મિનિટો માં એક ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો જેણે પગલે નીચાણ વાળા વિસ્તારો માં પાણી પાણી થઇ ગયા હતા અને નીચાણ વાળા વિસ્તાર માં રહેતા રહીશો ના જીવ તાળવે ચોંટયા હતા અને 10 મી 11 જુલાઈ ની યાદ તાજી થઇ હતી જોકે બે થી ચાર માં વરસાદે વિરામ લેતાં બોડેલી નગર ના રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો બોડેલી પંથક માં આજે સવાર થીજ વરસાદી માહોલ જામ્યો હતો સવાર થી બાર વાગ્યા દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


