*અંબાજી માનસરોવર કુંડ છલકાયો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મા અંબાનું માનસરોવર કુંડ તથા આસપાસના નદી નાળાઓ છલકાઇ ગયા છે અંબાજી ના ઇતિહાસ માં બહુ કમ વાર એવું જોવા મળે છે કે માનસરોવર કુંડ છલકાય છે અને અંબાજી ના આસપાસના નદી-નાળાઓ તેની સપાટી ની અંતિમ સીમા સુધી વહી રહ્યા છે અંબાજીના રોડ-રસ્તાઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે આદર્શ એ જ એવું લાગે છે કે ધર્મનગરી યાત્રાધામ અંબાજી ની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


