Gujarat

નદીઓનોત્રિવેણીસંગમ, ચેકડેમ, નાનીપહાડીઓ,વૃક્ષોનીવનરાજીવચ્ચેપ્રવાસીઓમાણેછેઆનંદસાથેનિજાનંદનોલ્હાવો

ગુજરાતકુદરતીસૌંદર્યનીદ્રષ્ટિએસમૃદ્ધઅનેધાર્મિકઅનેઆધ્યાત્મિકરીતેઆસ્થાનુંકેન્દ્રધરાવતુંરાજ્યછે. અહીં૨૩જેટલાવન્યપ્રાણીઅભ્યારણ્યોઅને૪નેશનલપાર્કઆવેલાછેતોનર્મદા, સાબરમતીઅનેતાપીજેવીનદીઓનોપ્રવાહપણછે. ગુજરાતને૧,૬૦૦કી.મી.નોલાંબોદરિયાકિનારોમળ્યોછે. દ્વારકા, સોમનાથજેવાતીર્થસ્થાનોપણસૌરાષ્ટ્રનાઅરબીસમુદ્રનાકિનારેઆવેલાછે. આમ, સૌરાષ્ટ્રસહિતગુજરાતમાંસાંસ્કૃતિક, ધાર્મિકઅનેઆધ્યાત્મિકદ્રષ્ટિએઅનેકસમૃદ્ધસ્થળોછે. ગુજરાત, ગુજરાતીઅનેતેનુંગૌરવસમુંસમૃદ્ધસૌંદર્યવિશ્વનાઅનેકપ્રવાસીઓનેઆકર્ષિતકરેછે. વિશ્વપ્રસિદ્ધગીરસોમનાથ, બોટાદઅનેજુનાગઢસહિતનાજિલ્લાઓનીસાથેસીમાડાઓજોડાયેલાછેતેવાઅમરેલીજિલ્લામાંપણકુદરતનુંઅપારવ્હાલવરસ્યુંછે. જિલ્લામાંઆંબરડીસફારીપાર્ક, અનેકનાની – મોટીનદીઓ, કુદરતીવનરાજીઉપરાંતઅનેકઆસ્થાનાકેન્દ્રસમામંદિરોજેવાઅનેકવિધઆકર્ષણછે. કેટલાયપ્રવાસીઓઅમરેલીજિલ્લામાંઆવેલઆંબરડીસફારીપાર્કનીમુલાકાતેઆવેછે. ગીરઅભ્યારણ્યનોપૂર્વભાગઅમરેલીજિલ્લામાંસમાવિષ્ટછેએટલેવૃક્ષોનીવનરાજીઉપરાંતડાલામથાસિંહનીઆભોમકાછે. અમરેલીજિલ્લાનાકુદરતી, સાંસ્કૃતિક, ધાર્મિકઅનેઆધયાત્મિકપ્રવાસનસ્થળોમાંવધુએકધાર્મિકસ્થળછે.

આસ્થળએટલેકુદરતીસૌંદર્યનાસાનિધ્યમાંઅમરેલીનાધારીતાલુકાનાલાખાપાદરમુકામેઆવેલ૩૦૦વર્ષથીપણવધુજૂનુંસ્વંયભૂશ્રીબુઢેશ્વરમહાદેવનુંમંદિર. લાખાપાદરગામનીચારેયબાજુવનરાજીછે. અહીંનાની-મોટીપહાડીઓપણછે. સ્વંયભૂશ્રીબુઢેશ્વરમહાદેવનામંદિરેશેલ,ગૌમુખીઅને અન્ય એકનદીનોત્રિવેણીસંગમછે, જેનુંભક્તજનોમાંઅનેરુંમહાત્મયછે. તેનાથીનજીકમાંખોડીયારજળાશયછે, ઉપરાંતગળધરાખાતેપ્રસિદ્ધશ્રીખોડીયારમાતાબિરાજેછે. 

સ્વંયભૂશ્રીબુઢેશ્વરમહાદેવનામંદિરનાઈતિહાસપરનજરકરીએતોખ્યાલઆવેછેકે, આમંદિર૩૦૦વર્ષથીવધુજૂનુંમંદિરછે. અમરેલીનાનેસડીગામનાવતનીસોજિત્રાપટેલભાઈનેએકવખત (ત્રણસોવર્ષપૂર્વે)  શિવજીસપનામાંઆવેછે. શિવજીએતેમનેસપનામાંલાખાપાદરમુકામેજગ્યાબતાવીઅનેકહ્યુકે, શિવલિંગઆજગ્યાએજાળનામનાવૃક્ષનાખાખવામાંનીચેધરબાયેલુંછે. તેશિવલિંગનેબહારકાઢીનેત્યાંમહાદેવનુંમંદિરત્યાંબનાવઅનેતારાપોતાનાખેતરમાંતારાનસીબનોચાંદીથીભરેલોઘડુલો (લોકોતેનેમાયામળીએવુંકહેતાહોયછે.) છે, જેતુંમારીબતાવેલજગ્યાએથીકાઢીલેજે. ત્યારબાદપટેલભાઈએસપનામાંઆવેલશિવજીનીઆસ્થાએબતાવેલજગ્યાએથીશિવલિંગનેબહારકાઢીનેએજજગ્યાએપોતાનેમળેલીમાયામાંથીસ્વંયભૂશ્રીબુઢેશ્વરશિવજીમહારાજનુંમંદિરબનાવ્યુંછે. આજેઆમંદિરના૩૦૦વર્ષથયાંછેઅનેત્યાંહવે

બાંધકામનેનવુંસ્વરુપપણઆપવામાંઆવ્યુંછે. અહીંઅનેકલોકોદર્શનાર્થેપધારીરહ્યાછે. આવિસ્તારમાંવાતાવરણસંપૂર્ણરીતેભક્તિમયહોવાનીઅનુભૂતિથયાવિનારહેતીનથી. મંદિરનાપુજારીશ્રીમહેશપુરીગોસાઈસાથેવાતકરતાતેમણેજણાવ્યુકે, અમારીઅત્યારેઆ૧૦મીપેઢીછેઅનેઆમંદિરનીમાલિકીઅમારીપોતાનીછે. અહીંઅમેપુજાપાઠસાથેઆમંદિરનુંસંચાલનપણકરીએછીએ. અહીંઅનેકપ્રવાસીઓદૂરદૂરથીકુદરતીસૌંદર્યનેમાણવાઉપરાંતશિવજીમહારાજનાદર્શનાર્થેપધારેછે. આમંદિરમાંસ્વયંભૂશિવજીમહારાજનાદર્શનનુંઅનેરુંમહત્વછે. શ્રીસોમનાથદાદાનાદર્શનકરીએએટલુંજમહાત્મયઅહીંપણબુઢેશ્વરમહાદેવનાદર્શનનુંછે. વધુજણાવતાંતેમણેકહ્યુકે, આમંદિરસહિત૨૦વીઘાજમીનછેતેધીમે-ધીમેવિકસિતથઈરહ્યુંછે.  ગુજરાતએઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિકઅનેઆધ્યાત્મિકદ્રષ્ટિએસમૃદ્ધરાજ્યહોવાથીછેકદૂરદૂરથીપ્રવાસીઓગુજરાતમાંઆવેછેઅનેઅહીંનાસમૃદ્ધવાતાવરણમાંસંપૂર્ણપ્રકૃતિમયબનીનેજીવનનેમાણેછે.  એકપ્રવાસીતરીકેઅનેમુલાકાતીતરીકેઅહીંશ્રીબુઢેશ્વરમહાદેવનાદર્શનનોલ્હાવોમાણવાનીસાથેસાથેકુદરતનાસૌંદર્યમાંખોવાઈજવાનીમજાકંઈકઅલગજછે, જેઆપણનેપ્રકૃતિમાંઆનંદઅનેઆનંદમાંપ્રકૃતિનોઅનુભવકરાવેછે. આઅલૌકિકસ્થળ અમરેલીથી ચલાળા-ખાંભા હાઈવે પર ૫૬ કિલોમીટર જેટલુ દૂર થાય છે. લાખાપાદરજવામાટેચલાળા-ખાંભામાર્ગપરઆવતાધારગણીગામસુધીજવાનુંઅનેત્યારબાદલાખાપાદરનોરસ્તોઅલગપડેછે, જ્યારેઉના-ખાંભાથીઆવતાપ્રવાસીઓએચલાળાપહેલાંઆજરસ્તેજવુંપડેછે. ધારીથીપણલાખાપાદરઆવવાનોમાર્ગછેજેજીરાગામથઈનેત્યાંથીઆવીશકાયછે.

BUDHESHVAR-MAHADEV-6.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *