Gujarat

શાપર-વેરાવળ PGVCL દ્વારા ખાસ મહિનાનું પ્લાનિંગ વર્ક કરી ફીડરો ની કામગીરી હાથ ધરાશે 

શાપર-વેરાવળ માં આવતા મહિને પ્રિ પ્લાનિંગ વર્ક દ્વારા ફીડરો ની કામગીરી હાથ ધરાશે. જેમાં શાપર-વેરાવળ પેટા વિભાગીય કચેરી હેઠળ હાલમાં કુલ ૬૫ ફ્રીડરો છે. આ બધા ફ્રીડરો નું પ્રી-મોનસૂન મેઈનટેનન્સ કામગીરી કરવાની જરૂર છે તથા આ બધા જ ક્રીડરોનું માત્ર બુધવારે જ પ્રી મૉનસૂન મેઈનટેનન્સ કરવું શક્ય નથી. જેથી બુધવાર સિવાયના નીચે મુજબના દિવસોમાં પ્રી-મોનસૂન મેઈનટેનન્સનો કાર્યક્રમ તૈચાર કરેલ છે, જેથી
પાવર બંધનો સમય સવારના ૦૭:૦૦ થી ૦૨:૦૦ કલાક સુધી રહેશે, તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર ચાલુ કરવામાં આવશે.જેમાં શાપર-વેરાવળ ના નાયબ ઇજનેર પાધડાળ સાહેબે એક અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1661769522917.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *