Gujarat

કઠલાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ગણેશજી ની મૂર્તિ સ્થાપના કરાઈ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગણેશ ચતુર્થીનાં પાવન અવસર નિમિતે કઠલાલ, ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય માં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી.
આ પ્રસંગે શાળાના આચાર્ય,શિક્ષકગણ,સમસ્ત સ્ટાફ સદસ્યો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ની શોભા વધારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *