Gujarat

ગુજરાતમાં કેઝરીવાલ નું ગેરંટી કાડૅ ઈસ્યુ કરાયુ

ગુજરાતમાં કેઝરીવાલ નું ગેરંટી કાડૅ ઈસ્યુ કરાયુ

અરવિંદ કેજરીવાલ બીજી સપ્ટેમ્બરથી દ્વારકાથી ગેરંટી કાર્ડનું વિતરણ શરૂ કરશે

ઉદ્યોગપતિઓને છોડી કેજરીવાલની ગેરંટી કાર્ડમાં તમામ મુદ્દાઓ આવરી લેવાયા

રોજગારી વીજળી મહિલાઓ ખેડૂતો શિક્ષણ ખેડૂત આરોગ્ય તીર્થયાત્રા પંચાયત વેપારીઓ સહિત ભ્રષ્ટાચાર મુક્ત કરવા અંગેનું ગેરંટી કાર્ડ પ્રસિદ્ધ કરાયું

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર ધીરે ધીરે ધંધામી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો ચાલી રહ્યો છે ત્યારે આવા સમયમાં કેજરીવાલ ગેરંટી કાર્ડ ઇસીવ કરવામાં આવ્યું છે અને આ કાર્ડ મતદારોને ડોર ટુ ડોર પહોંચાડવા માટેનો પ્રારંભ આવતીકાલ બીજી સપ્ટેમ્બરના રોજ દ્વારકાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરાવનાર છે
વિધાનસભાની ચૂંટણી ટાણે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હવે મતદારો માટે ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો વિકલ્પ આમ આદમી આગળ આવી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં પણ જનતાને કેજરીવાલની ગેરંટી કાર્ડ ઇસ્યુ કર્યું છે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મતદારોના ઘર સુધી કેજરીવાલની ગેરંટીનું કાર્ડ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવનાર છે અને ડોર ટુ ડોર કેસરીવાલની ગેરંટી નું કાર્ડ પહોંચાડવા માટે બીજી સપ્ટેમ્બરના રોજ દ્વારકાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરાવનાર છે જે અંગેની માહિતી પૂરી પાડવા માટે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાય હતી અને કેજરીવાલની ગેરંટીના કાર્ડ અંગે માહિતી આપી હતી કેજરીવાલની ગેરંટી કાર્ડમાં રોજગારી વીજળી મહિલાઓ ખેડૂતો શિક્ષણ ખેડૂત આરોગ્ય તીર્થયાત્રા પંચાયત વેપારીઓ સહિત ભ્રષ્ટાચાર મુક્ત કરવા સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો કેજરીવાલની ગેરંટી માં રહેલા તમામ મુદ્દાઓ લાગુ કરવામાં આવનાર હોવાનું રટણ કર્યું છે.

ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

IMG-20220901-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *