Gujarat

વિશ્વ ગુજરાતી સમાજ – ‘ યુથ વિંગ ‘ નું ગૌરવ..

અમદાવાદ
વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ના આંતરરાષ્ટ્રીય કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની સાઉથર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ શ્ ઇન્ડસ્ટ્રીઝ – જીય્ઝ્રઝ્રૈં ની દ્ગઇય્ કમીટી માં નિમણુંક કરવામાં આવી છે. તેઓ આ નવી જવાબદારી ના માધ્યમથી આવનારા સમયમાં દેશ-વિદેશ માં વસતા ગુજરાતી યુવાનનો ને સહયોગી બનો એવી આશા અને અપેક્ષા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *