સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગિર સોમનાથ દરજી સમાજ ના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટી ના મોહનભાઈ ઘેરવડા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ના બક્ષિપંચ મોરચા ના પ્રદેશ પ્રમુખ શ્રી
ઉદય ભાઈ કાનગડ ની મુલાકાત કરવામાં આવી હતી જેમાં કાર્યકર મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા હોવાનું પત્રકાર સોની હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે

