Gujarat

ભરૂચની રૂંગટા સ્કુલ ખાતે સાક્ષરતા મિશન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

દેશમાં સાક્ષરતાનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા સાક્ષરતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇ બાળકોમાં પુસ્તકો વાંચવાની રૂચી વધે તે માટે ભરૂચની રૂંગટા સ્કુલ ખાતે સાક્ષરતા મિશન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શાળા ખાતેથી નીકળી કણબી વગામાં આવેલ કે.જે.ચોકસી લાઈબ્રેરી પહોંચી હતી જ્યાં બાળકોને વિવિધ પુસ્તકો અંગે માહિતી આપવામાં આવી હતી. શાળા ના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામિના માર્ગદર્શન માં નીકળેલ રેલીમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

IMG-20220908-WA0242.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *