રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ચોથા નોરતે બોડેલી અલીપુરા મા થઈ જમાવટ
બોડેલી અલીપુરા ગંગાનગર સોસાયટી માં નવરાત્રિના ચોથા દિવસે પણ ઠેર ઠેર ગરબાની જમાવટ ખેલૈયો માં ઉત્સાહ જોવા મળ્યો
આજે નવરાત્રિનાં ચોથા દિવસે માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો
બોડેલી અલીપુરા ઢોકલીયા પથકમાં નવરાત્રીનો ઉત્સાહ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ચોથા નોરતે બોડેલીના અલીપુરા ખોડીયાર માતાના મંદિર પાસે ગંગાનગર સોસાયટી મોહન નગર ગરબાની જોરદાર જમાવટ થઈ હતી. બોડેલી વાસીઓ મન મૂકીને ગઈકાલે રાત્રે ગરબા કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


