Gujarat

માંગરોળ કેશોદ રોડ ઉપર આવેલ ઝમ ઝમ પેટ્રોલ પમ્પ પર બાઇકમા પેટ્રોલ પુરાવી પમ્પની બહાર નીકળતા બાઇકમાં આગ લાગી,, સદ નસીબે કોઇ જાનહાનિ થઈ નથી 

માંગરોળ કેશોદ રોડ પર ઝમ ઝમ પેટ્રોલ પમ્પ મા બાઇક ચાલક બાઇકમા મા પેટ્રોલ પુરવી બહાર નીકળતા બાઇકમાં આગ લાગતા બાઇક સવાર કુનેહ વાપરી બચી ગયેલ,
માંગરોળ સવારના સમયે બાઇકમાં આગ લાગતાં થોડીવાર માટે લોકોના જીવ અધ્ધર થયા હતા , સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, બાઈક બળીને આખુ બળીનો ખાક થઈ ગયેલ,
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુજાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, આગ લાગવાનુ કારણ જાણવા મળ્યું નથી,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221001_184351.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *