Gujarat

કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ ઉજવાયો.

કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં  નવરાત્રિના તહેવાર નિમિત્તે ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20221002-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *