Gujarat

આ કામે અમરેલી જીલ્લાનો ટોપ લીસ્ટેડ પ્રોહી બુટલેગર યોગેશ બટુકભાઇ ખેર રહે.અમરેલી વાળો છેલ્લા બે વર્ષથી ભાવનગર જીલ્લાના પાલીતાણા પો.સ્ટે.ના ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં ફરાર હોય તેમજ નામ. જયુ.ફ.ક.મેજી.શ્રી લાઠી કોર્ટના ફો.કે.નં.૨૫૧/૧૩ મુજબના પકડ વોરંટના કામે ફરાર હતો.      

મ્હે.પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓની નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ સબબ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા માટે ડ્રાઇવ આપેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી કે.જી.મયા સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા પાલીતાણા પો.સ્ટે. જી.ભાવનગર પ્રોહી. ગુ.ર.નં.-૧૧૧૯૮૦૪૨૨૦૦૮૪૮/૨૦૨૦ પ્રોહી. કલમ-૬૫-એ-ઇ, ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) વિ. મુજબના કામે પકડવાના બાકી આરોપી તથા મ્હે. જયુ.ફ.ક.મેજી.શ્રી લાઠી કોર્ટના ફો.કે.નં.૨૫૧/૧૩ મુદત તા.૧૭/૧૦/૨૦૨૨ ના કામે નામ.કોર્ટ સમક્ષ પકડ વોરંટના કામે હાજર ન રહેતા ઇસમને ચોક્કસ બાતમી આધારે અમરેલી મુકામેથી પકડી પાડેલ. આ કામે આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર ઇસમને અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
યોગેશભાઇ બટુકભાઇ ખેર ઉ.વ.-૪૭ ધંધો-વેપાર રહે.મુળ- અમરેલી, ગંગાવિહાર સોસાયટી, લાઠી રોડ તા.જી.અમરેલી હાલ-સુરત, અમરોલી, અરીહંત સોસાયટી, બ્લોક નં.૮૦ જી.સુરત
ગુન્હાહિત ઇતિહાસઃ-
(૧) પીપાવાવ મરીન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૨/૧૪ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૨) પીપાવાવ મરીન પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૧૫૦/૧૪ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૩) અમરેલી સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૬૫/૧૫ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૪) અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૯૨/૧૫ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૫) અમરેલી સીટી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૦૬/૧૬ IPC ક.૩૨૩, ૫૦૬(૨), ૫૦૪ જી.પી.એકટ ક.૧૩૫ વિ. મુજબ
(૬) જસદણ પો.સ્ટે. જી.રાજકોટ સે.ગુ.ર.નં.૨૫૨/૧૬ આર્મ એકટ ૨૫(૧)(બી)(એ), ૨૯ વિ. મુજબ
(૭) જાફરાબાદ મરીન પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૪૯/૧૭ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૮) વિસાવદર પો.સ્ટે જી.જુનાગઢ પ્રોહી ગુ.ર.નં.૨૫/૧૮ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૯) ખેડા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૪૬૯/૧૭ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૧૧૬(બી) વિ. મુજબ
(૧૦) ઉમરાળા પો.સ્ટે જી.ભાવનગર ફ.ગુ.ર.નં.૧૪/૧૯ IPC ક.૪૬૫,૪૬૭,૧૨૦(બી) વિ. મુજબ
(૧૧) ધારી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૮૬/૧૯ પ્રોહી ક.૬૫-એ-ઇ, ૬૬-બી, ૮૧, ૧૧૬(બી) વિ. મુજબ
(૧૨) વાપી ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૭૭/૨૧ M.V.Act ક.૧૮૫ વિ. મુજબ
તેમજ મજકુર આરોપી અગાઉ ત્રણ વખત પાસા તળે જેલ ભોગવી ચુકેલ છે.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડએ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221015-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *